Primary school, Sports song, Kids , Students

Download video Channel: Mehul Dudakiya

આ સુંદર શાળા મારી, અહીં રમવા નું ભણવાનું...

આજ રમીશું કાલ રમીશું, રમશુ રોજેરોજ

મીરા આવી, રાજુ આવ્યો, સાથે દિપક આવ્યો

સહુએ આવ્યા, સહુએ સાથે રમવાનું ભણવાનુ

મારું મારું કહેતા અમે, આજ અમારું કહીએ

દોડી દોડી જીત્યા અમે એકબીજાનાં દિલ એકબીજાના દિલ

રમશું આ જ મેદાનમાં જીતશું આજ ક્લાસ

હું જીત્યો, તુ જીતી, જીતી આપણી શાળા.

આ સુંદર શાળા મારી, અહીં રમવા નું ભણવાનું...

આજ રમીશું કાલ રમીશું, રમશુ રોજેરોજ

- મેહુલ મિસ્ત્રી

Video Liên Quan
Keyword most popular